Gujarat Police Constable Practice MCQ ગુજરાત રાજ્યના ક્યા નવરચિત જિલ્લામાં ન્યાયાલયનુ લોકપર્ણ થયું ? બોટાદ મહિસાગર દેવભૂમિ દ્વારકા અરવલ્લી બોટાદ મહિસાગર દેવભૂમિ દ્વારકા અરવલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ઈ.સ. 1857ના બળવાને સૌપ્રથમ કોણે ‘સ્વતંત્રતા સંગ્રામ’ તરીકે ઓળખાવ્યો હતો ? તાત્યા ટોપે મંગળ પાંડે મહાત્મા ગાંધી વીર સાવરકર તાત્યા ટોપે મંગળ પાંડે મહાત્મા ગાંધી વીર સાવરકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય દંડસંહિતા - 1860માં ‘કાવતરા'ની વ્યાખ્યા મુજબ તેમાં કેટલી વ્યકિત હોવી જોઇએ ? બે અથવા તેથી વધુ વ્યકિત ફકત 1 વ્યકિત ફકત 2 વ્યકિત આપેલ પૈકી કોઈ નહીં બે અથવા તેથી વધુ વ્યકિત ફકત 1 વ્યકિત ફકત 2 વ્યકિત આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભાદર, ઓઝત અને મધવંતી નદીઓ કઇ જગ્યાએ સમુદ્રને મળે છે ? ચોરવાડ નવીબંદર અહમદપુર માંડવી માધવપુર ચોરવાડ નવીબંદર અહમદપુર માંડવી માધવપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ IPC - 1860 મુજબ ખોટા દસ્તાવેજ ગુનામાં કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ? એક વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને ચાર વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને ત્રણ વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને બે વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને એક વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને ચાર વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને ત્રણ વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને બે વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ નીચે આપેલ વિટામીનો અને તેની ઉણપથી થતા રોગોની સુયોગ્ય જોડ બનાવો.(1) વિટામીન એ (2) વિટામીન બી(3) વિટામીન સી (4) વિટામીન ડી (A) સુક્તાન (B) સ્કર્વી (C) બેરીબેરી (D) રતાંધળાપણુ 1-D, 2-C, 3-B, 4-A 1-A, 2-B, 3-C, 4-D 1-D, 2-C, 3-A, 4-B 1-C, 2-D, 3-A, 4-B 1-D, 2-C, 3-B, 4-A 1-A, 2-B, 3-C, 4-D 1-D, 2-C, 3-A, 4-B 1-C, 2-D, 3-A, 4-B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP