ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી ગુજરાતનું કયું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે ? ખંભાત ભાવનગર ભરૂચ ઓખા ખંભાત ભાવનગર ભરૂચ ઓખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) 'લીલીનાઘેર' શબ્દ આમાંથી કોની સાથે જોડાયેલી છે ? ભાવનગર સુરત ભરૂચ ચોરવાડ ભાવનગર સુરત ભરૂચ ચોરવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પિયત અને પિયાત પદ્ધતિઓ અંગેના સંશોધનમાં કયું કેન્દ્ર મહત્વનું સ્થાન ધરાવે છે ? સુરત નવસારી જુનાગઢ દાંતીવાડા સુરત નવસારી જુનાગઢ દાંતીવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્ય, ગુજરાતની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? 1965 1966 1968 1967 1965 1966 1968 1967 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સુરસાગર તળાવ કયા શહેરમાં આવેલું છે ? વડોદરા જામનગર વિરમગામ સુરત વડોદરા જામનગર વિરમગામ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) મધ્યધારનો સૌથી ઊંચો ડુંગર ધીણોધર કચ્છના કયા તાલુકામાં આવેલ છે ? નખત્રાણા ભૂજ અબડાસા મુંદ્રા નખત્રાણા ભૂજ અબડાસા મુંદ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP