Gujarat Police Constable Practice MCQ હાની કઇ બાબતને ગણવામાં આવતી નથી ? કોઇ વ્યક્તિને અપશબ્દો બોલવા કોઇ વ્યક્તિને થપાટ મારવી કોઇ વ્યક્તિને સામાજિક બહિષ્કાર કરવો કોઇ વ્યક્તિના મોબાઇલને નુકસાન કરવું કોઇ વ્યક્તિને અપશબ્દો બોલવા કોઇ વ્યક્તિને થપાટ મારવી કોઇ વ્યક્તિને સામાજિક બહિષ્કાર કરવો કોઇ વ્યક્તિના મોબાઇલને નુકસાન કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ફોજદારી ધારાની કલમ-409 માં શેની વ્યાખ્યા આપવામાં આવી છે? ગુનાહિત કાવતરું ધાડ ગુનાહિત વિશ્વાસઘાત અપહરણ ગુનાહિત કાવતરું ધાડ ગુનાહિત વિશ્વાસઘાત અપહરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ જામનગર જીલ્લાને ક્યા જીલ્લાની હદ સ્પર્શતી નથી ? ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા પોરબંદર મોરબી ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા પોરબંદર મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગીરના સિંહોને કયા દેશમાંથી વેકિસન (રસી) મંગાવીને આપવામાં આવી છે ? ટાન્ઝાનિયા અમેરિકા દક્ષિણ આફ્રિકા ફ્રાન્સ ટાન્ઝાનિયા અમેરિકા દક્ષિણ આફ્રિકા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ઓઝોન સ્તર વિશે નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે? તે પૃથ્વી પરની જીવસૃષ્ટિ માટે ખતરારૂપ અલ્ટ્રાવાયોલેટ કિરણોને પૃથ્વીની સપાટી સુધી પહોંચતા રોકે છે. તે અલ્ટ્રાવાયોલેટ કિરણોને વિદ્યુત ઊર્જામાં ફેરવે છે તે એકસરખી જાડાઈવાળું છે આપેલ પૈકી એક પણ નહીં તે પૃથ્વી પરની જીવસૃષ્ટિ માટે ખતરારૂપ અલ્ટ્રાવાયોલેટ કિરણોને પૃથ્વીની સપાટી સુધી પહોંચતા રોકે છે. તે અલ્ટ્રાવાયોલેટ કિરણોને વિદ્યુત ઊર્જામાં ફેરવે છે તે એકસરખી જાડાઈવાળું છે આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ નીચેનામાંથી વ્હાઈટ કોલર ક્રાઈમ કોને કહેવાય છે? લૂંટફાટ ચોરી કરચોરી બળાત્કાર લૂંટફાટ ચોરી કરચોરી બળાત્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP