Gujarat Police Constable Practice MCQ કાઠીયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે? નવાનગરના રણજિતસિંહજી મોરબીના વાઘજી-II ગોંડલના ભગવતસિંહજી રાજકોટના લાખાધિરાજ નવાનગરના રણજિતસિંહજી મોરબીના વાઘજી-II ગોંડલના ભગવતસિંહજી રાજકોટના લાખાધિરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ બુધિયો દરવાજો ગુજરાતના ક્યા સ્થાપત્યનો એકભાગ છે ? કિર્તિ તોરણ ચાંપાનેરનો કોટ રાણકીવાવ દ્વારકાધીશ મંદિર કિર્તિ તોરણ ચાંપાનેરનો કોટ રાણકીવાવ દ્વારકાધીશ મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ સોફ્ટવેર વાપરવા માટે કમ્પ્યૂટરને જે મૂળભૂત સૂચનાઓની જરૂર પડેછે, તેને....તરીકે ઓળખવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં પ્રોગ્રામ કમાન્ડ ઓપરેટિંગ સિસ્ટમ આપેલ પૈકી એક પણ નહીં પ્રોગ્રામ કમાન્ડ ઓપરેટિંગ સિસ્ટમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ___ પ્રોગ્રામ ઈન્ટરનેટની અનેક સગવડોનો કાર્યક્ષમ રીતે ઉપયોગ કરવા માટે ઉપયોગકર્તાને એક સેતુ પુરો પાડે છે? સર્વર વેબ ક્લાયન્ટ વેબ બ્રાઉઝર સર્વર વેબ ક્લાયન્ટ વેબ બ્રાઉઝર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ફુટબોલની રમતમા કુલ કેટલા ખેલાડી હોય છે ? 10 7 15 11 10 7 15 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ કઈ વનસ્પતિના બીજના તેલમાંથી ‘બાયોડિઝલ’ મેળવવામાં આવે છે? રતનજ્યોત ભીલાવા બીલી લીમડો રતનજ્યોત ભીલાવા બીલી લીમડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP