Gujarat Police Constable Practice MCQ વૃધ્ધાવસ્થા, વ્યાધી અને મૃત્યુ આ ત્રણ દશ્યો જોતા સંસાર ત્યાગ કરવાની ઘટના કોની સાથે જોડાયેલા છે ? રામાનુજાચાર્ય મહેરામદાસ મહાવીર સ્વામી ગૌતમ બુદ્ધ રામાનુજાચાર્ય મહેરામદાસ મહાવીર સ્વામી ગૌતમ બુદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ IPC - 1860 ના પ્રકરણ - 14માં કઈ બાબતને લગતી જોગવાઈઓ છે ? જાહેર સલામતી અને સગવડને અસરકર્તા ગુનાઓ જાહેર આરોગ્ય, સલામતી અને સગવડ તથા શિષ્ટાચાર અને નીતિમત્તાને લગતા ગુનાઓ જાહેર આરોગ્યને અસરકર્તા ગુનાઓ જાહેર નીતિ અને સભ્યતાને અસરકર્તા ગુનાઓ જાહેર સલામતી અને સગવડને અસરકર્તા ગુનાઓ જાહેર આરોગ્ય, સલામતી અને સગવડ તથા શિષ્ટાચાર અને નીતિમત્તાને લગતા ગુનાઓ જાહેર આરોગ્યને અસરકર્તા ગુનાઓ જાહેર નીતિ અને સભ્યતાને અસરકર્તા ગુનાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ 1907માં ગુજરાતમાં કયાં INCનું અધિવેશન મળ્યું હતું ? સુરત હરિપુરા વડોદરા અમદાવાદ સુરત હરિપુરા વડોદરા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુજરાતમાં સર્વપ્રથમ દરિયાઈ લડાયક કાફલો તૈયાર કરાવનાર સુલતાન કોણ હતો ? મુઝફ્ફરશાહ બહાદુરશાહ અહમદશાહ પહેલો મહમૂદ બેગડો મુઝફ્ફરશાહ બહાદુરશાહ અહમદશાહ પહેલો મહમૂદ બેગડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ જયારે કોઇ અસ્થિર મગજની વ્યકિત ગુનો કરે છે ત્યારે તે અંગે IPC - 1860 માં શું જોગવાઇ કરવામાં આવેલ છે ? ગુનો બનતો નથી. અડધી સજાની જોગવાઇ છે. ગુનો બને છે. આપેલ પૈકી એક પણ નહીં ગુનો બનતો નથી. અડધી સજાની જોગવાઇ છે. ગુનો બને છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ કમ્પ્યુટરમાં વિજપ્રવાહ ચાલુ કરતા થતી પ્રક્રિયાને ___ કહે છે. લોગ-ઓન બુટિંગ રેકોડીંગ પ્રોસેસીંગ લોગ-ઓન બુટિંગ રેકોડીંગ પ્રોસેસીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP