Gujarat Police Constable Practice MCQ ભારતના બંધારણના કયા અનુચ્છેદ માં અવિશ્વાસ પ્રસ્તાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? અનુચ્છેદ - 75 અનુચ્છેદ - 72 અનુચ્છેદ - 77 અનુચ્છેદ - 79 અનુચ્છેદ - 75 અનુચ્છેદ - 72 અનુચ્છેદ - 77 અનુચ્છેદ - 79 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ માણસોમાં થતો ફલોસેસીસ નામનો રોગ પાણીમાં કયા તત્વના વધારે પ્રમાણને કારણે સંભવી શકે ? કાર્બન ફલોરાઇડ કેલ્શિયમ મેગ્નેશિયમ કાર્બન ફલોરાઇડ કેલ્શિયમ મેગ્નેશિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય પુરાવા અધિનિયમ, 1872માં કુલ કેટલી કલમો છે ? 165 166 167 168 165 166 167 168 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ક્રિમીનલ પ્રોસીજર કોડના કાયદા મુજબ કોઈપણ અદાલત માત્ર કોને રેફરન્સ કરી શકે ? સેશન્સ કોર્ટને સિવિલ કોર્ટને ટ્રિબ્યુનલને હાઈકોર્ટને સેશન્સ કોર્ટને સિવિલ કોર્ટને ટ્રિબ્યુનલને હાઈકોર્ટને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ઇન્ડિયન પીનલ કોડ - 1860 ની કઈ કલમ મુજબ સરકારી કર્મચારીને ફરજમાં રૂકાવટ બદલ શિક્ષાની જોગવાઇ છે? 166 182 186 188 166 182 186 188 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ બીડી બનાવવા માટે ક્યા વૃક્ષના પાંદડાનો ઉપયોગ થાય છે? ખેર શીમળો ખાખરા ટીમરૂ ખેર શીમળો ખાખરા ટીમરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP