Gujarat Police Constable Practice MCQ ગુજરાતમાં સરકારી કાર્યોની દેખરેખ, સમીક્ષા અને નિયમન સીધું જ મુખ્યમંત્રી કક્ષાએથી થઈ શકે તે માટે ગુજરાત સરકારે કયું ડેશ બોર્ડ વિકસાવ્યું છે ? સીએમ ડેશબોર્ડ વોચ ડેશબોર્ડ આઈ ડેશબોર્ડ પીએમ ડેશબોર્ડ સીએમ ડેશબોર્ડ વોચ ડેશબોર્ડ આઈ ડેશબોર્ડ પીએમ ડેશબોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ એવું કૃત્ય કે જેનાથી વ્યક્તિને શારીરિક પીડા, રોગ અથવા અશક્તિ ઉપજે તો તેને શું કહે છે ? મહાવ્યથા વ્યથા બંને આપેલ પૈકી એક પણ નહીં મહાવ્યથા વ્યથા બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય ફોજદારી ધારાની જોગવાઈ પ્રમાણે બળાત્કાર સંભોગના ગુના અંગે ક્યું વિધાન ખોટું છે? જો સ્ત્રી 14 વર્ષથી નાની ઉંમરની હોય તો તેની સંમતિ હોય તો પણ ગુનો બને છે 15 વર્ષની નાની વયની પત્નીના સંબંધમાં પણ ગુનો બને છે બળાત્કાર સંભોગનો ગુનો પરિણીત કે અપરિણીત કોઈપણ સ્ત્રીના સંબંધમાં થઈ શકે સ્ત્રીની મરજી વિરુદ્ધનો ગુનો છે જો સ્ત્રી 14 વર્ષથી નાની ઉંમરની હોય તો તેની સંમતિ હોય તો પણ ગુનો બને છે 15 વર્ષની નાની વયની પત્નીના સંબંધમાં પણ ગુનો બને છે બળાત્કાર સંભોગનો ગુનો પરિણીત કે અપરિણીત કોઈપણ સ્ત્રીના સંબંધમાં થઈ શકે સ્ત્રીની મરજી વિરુદ્ધનો ગુનો છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ એટર્ની જનરલ અને કંપ્ટ્રોલર ઓડિટર જનરલની નિમણૂક કોણ કરે છે ? ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ વડાપ્રધાન ગવર્નર જનરલ ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ વડાપ્રધાન ગવર્નર જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ વેબસાઇટના એફ્રેસ લખતા સૌથી પહેલા ક્યો પ્રોટોકોલ વપરાય છે ? WTP FTP URLTP HTTP WTP FTP URLTP HTTP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ શિવાજીએ કયા વર્ષે સૌપ્રથમવાર સુરત લૂંટયું હતું ? ઇ.સ. 1694 ઇ.સ. 1672 ઇ.સ. 1664 ઇ.સ. 1678 ઇ.સ. 1694 ઇ.સ. 1672 ઇ.સ. 1664 ઇ.સ. 1678 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP