Gujarat Police Constable Practice MCQ ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય કયા જિલ્લામાં થાય છે ? જામનગર કચ્છ મહેસાણા દાહોદ જામનગર કચ્છ મહેસાણા દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ જમિયલશાહ દાતારની દરગાહ કયાં આવેલ છે ? દાહોદ મહેસાણા જૂનાગઢ પંચમહાલ દાહોદ મહેસાણા જૂનાગઢ પંચમહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ફર્સ્ટક્લાસ મેજીસ્ટ્રેટ વધારેમાં વધારે કેટલી સજા કરી શકે છે ? 10 વર્ષ 7 વર્ષ 5 વર્ષ 3 વર્ષ 10 વર્ષ 7 વર્ષ 5 વર્ષ 3 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ IPC - 1860 મુજબ ચોરીના ગુના બદલ કેટલી સજાની જોગવાઇ છે ? બે વર્ષ સુધીની કેદ અથવા કેદ અથવા બંને ત્રણ વર્ષ સુધીની કેદ અથવા કેદ અથવા બંને પાંચ વર્ષ સુધીની કેદ ચાર વર્ષ સુધીની કેદ બે વર્ષ સુધીની કેદ અથવા કેદ અથવા બંને ત્રણ વર્ષ સુધીની કેદ અથવા કેદ અથવા બંને પાંચ વર્ષ સુધીની કેદ ચાર વર્ષ સુધીની કેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુજરાતનો પ્રમાણિત ઈતિહાસ કોના સમયથી શરૂ થાય છે ? ચંદ્રગુપ્ત મૌર્ય પલ્લવ વંશ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય મહમદ ઘોરી ચંદ્રગુપ્ત મૌર્ય પલ્લવ વંશ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય મહમદ ઘોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય દંડસંહિતા - 1860 માં કયા પ્રકરણમાં શરીર સંબંધી ગુનાનો ઉલ્લેખ છે ? 15 14 16 17 15 14 16 17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP