Gujarat Police Constable Practice MCQ નીચેનામાંથી કઈ ઓડીયો મીડીયા ફાઈલ નથી. PDF MP3 WAV DAT PDF MP3 WAV DAT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ પીળા ફોસફરસને ___ માં રાખવામાં આવે છે ? પાણી પેટ્રોલ ઈથેનોલ કેરોસીન પાણી પેટ્રોલ ઈથેનોલ કેરોસીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ IPC - 1860ની કલમ 507હેઠળ કયો ગુનો બને છે ? પીધેલી વ્યકિતનું જાહેરમાં વર્તન ગુનાઇત ધમકી નનામા પત્રથી ગુનાઇત ધમકી બગાડ પીધેલી વ્યકિતનું જાહેરમાં વર્તન ગુનાઇત ધમકી નનામા પત્રથી ગુનાઇત ધમકી બગાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગાંધીજી સાઉથ આફ્રિકાથી ગુજરાત આવ્યા ત્યારે તેમને કોચરબમાં મકાન ભાડે આપનાર વ્યક્તિ કોણ હતા ? વાડીલાલ શાહ જીવણલાલ બેરિસ્ટર પ્રેમચંદરાય અંબાલાલ સારાભાઈ વાડીલાલ શાહ જીવણલાલ બેરિસ્ટર પ્રેમચંદરાય અંબાલાલ સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ વિસ્કોમીટર શું માપવા માટે વપરાય છે? ચીકાશ માપવા દૂધની ઘનતા લોહીનું દબાણ હવાનું તાપમાન ચીકાશ માપવા દૂધની ઘનતા લોહીનું દબાણ હવાનું તાપમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ સામાન્ય ઈજા માટે આઈ.પી.સી.- 1860 ની કઇ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવે છે ? 325 326 323 330 325 326 323 330 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP