Gujarat Police Constable Practice MCQ
આલ્ફ્રેડ હાઈસ્કુલ – રાજકોટ કોના દ્વારા બનાવવામાં આવી હતી ?

સર આલ્ફ્રેડ પહેલા
સર આલ્ફ્રેડ બીજા
લોર્ડ મેયો
જૂનાગઢ નવાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
'નીતિ આયોગ’ ના અધ્યક્ષ કોણ હોય છે ?

ઉપરાષ્ટ્રપતિ
ગૃહપ્રધાન
રાષ્ટ્રપતિ
પ્રધાનમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગુજરાતના લોકનૃત્યો બાબતે યોગ્ય વિકલ્પ પસંદ કરો ?

ગોફગૂંથણ - સૌરાષ્ટ્ર
હાલી – મહેસાણા
રૂમાલ - ભરૂચ
મેરાયો - પંચમહાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP