Gujarat Police Constable Practice MCQ
અમીર નગરીના ગરીબ ફકીરનું બિરૂદ નીચેનામાંથી કોને મળ્યું છે ?

રમણભાઈ નીલકંઠ
ન્હાનાલાલ
ઈન્દુલાલ યાજ્ઞિક
રા. વિ. પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ચોરીની વ્યાખ્યામાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે ?

આપેલ તમામ
ચોરી હંમેશા જંગમ મિલકતની થાય છે.
ચોરી કરેલી વસ્તુ બીજી કોઈ વ્યક્તિના કબ્જામાં હોવી જરૂરી છે.
ચોરીમાં ભયનું તત્ત્વ હોતું નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
50 વિદ્યાર્થીઓના વર્ગમાં વિદ્યાર્થીઓએ સરેરાશ મેળવેલ માર્કસ 85 છે. સૌથી વધારે માર્કસ મેળવનાર 4 વિદ્યાર્થીઓને બાદ કરીએ, તો બાકીના વિદ્યાર્થીઓની સરેરાશમાં 1 માર્કસથી ઘટાડો થાય છે, તો સૌથી વધારે માર્કસ મેળવનાર 4 વિદ્યાર્થીઓના સરેરાશ માર્કસ જણાવો.

96.5
98.5
98
99

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
પોતાની જ્ઞાતિમાં લગ્ન એટલે કયા લગ્ન ?

આંતર જ્ઞાતિય લગ્ન
બહિર લગ્ન
આંતરલગ્ન
સમૂહ લગ્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP