Gujarat Police Constable Practice MCQ ‘સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસી’ જાહેર કરનાર ભારતના પ્રથમ રાજ્યનું નામ શું છે ? દિલ્હી તેલંગાણા કેરળ ગુજરાત દિલ્હી તેલંગાણા કેરળ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય ફોજદારી ધારાની જોગવાઈ પ્રમાણે બળાત્કાર સંભોગના ગુના અંગે ક્યું વિધાન ખોટું છે? સ્ત્રીની મરજી વિરુદ્ધનો ગુનો છે 15 વર્ષની નાની વયની પત્નીના સંબંધમાં પણ ગુનો બને છે જો સ્ત્રી 14 વર્ષથી નાની ઉંમરની હોય તો તેની સંમતિ હોય તો પણ ગુનો બને છે બળાત્કાર સંભોગનો ગુનો પરિણીત કે અપરિણીત કોઈપણ સ્ત્રીના સંબંધમાં થઈ શકે સ્ત્રીની મરજી વિરુદ્ધનો ગુનો છે 15 વર્ષની નાની વયની પત્નીના સંબંધમાં પણ ગુનો બને છે જો સ્ત્રી 14 વર્ષથી નાની ઉંમરની હોય તો તેની સંમતિ હોય તો પણ ગુનો બને છે બળાત્કાર સંભોગનો ગુનો પરિણીત કે અપરિણીત કોઈપણ સ્ત્રીના સંબંધમાં થઈ શકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ જાહેરસેવક એટલે શું ? ન્યાયની કોર્ટે નિમેલ લિકિવડેટર, રિસિવર અથવા કમિશનર આપેલ તમામ સ્થાનિક સત્તામંડળની નોકરીમાં હોય જે સરકારની નોકરીમાં હોય ન્યાયની કોર્ટે નિમેલ લિકિવડેટર, રિસિવર અથવા કમિશનર આપેલ તમામ સ્થાનિક સત્તામંડળની નોકરીમાં હોય જે સરકારની નોકરીમાં હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ફોજદારી ધારાની કલમ-409 માં શેની વ્યાખ્યા આપવામાં આવી છે? અપહરણ ગુનાહિત વિશ્વાસઘાત ધાડ ગુનાહિત કાવતરું અપહરણ ગુનાહિત વિશ્વાસઘાત ધાડ ગુનાહિત કાવતરું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ હડપ્પા સભ્યતાના લોકોએ સર્વ પ્રથમ શું ઉગાડવાની શરૂઆત કરેલ હોવાના પ્રમાણ મળેલ છે? બાજરો રાય જવ કપાસ બાજરો રાય જવ કપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ - 1973 મુજબ પોલીસ રિપોર્ટ ઉપરથી દાખલ કરવામાં આવેલ વોરંટ સામેત હોમતદાર હાજર થાય તેવા કેસની શરૂઆતમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રૂબરૂ લાવવામાં આવે ત્યારે મેજિસ્ટ્રેટ એ બાબતની ખાતરી કરશેકે.... મેજિસ્ટ્રેટ કોઈપણ પ્રકારની ખાતરી કરવા બંધાયેલ નથી રિપોર્ટ કોઈ એક્સાઈઝ ઓફિસર નો છે કલમ - 207ના પ્રબંધો અનુસરવામાં આવ્યા છે કે નહી ઉપરના તમામ વિકલ્પો ખોટા છે મેજિસ્ટ્રેટ કોઈપણ પ્રકારની ખાતરી કરવા બંધાયેલ નથી રિપોર્ટ કોઈ એક્સાઈઝ ઓફિસર નો છે કલમ - 207ના પ્રબંધો અનુસરવામાં આવ્યા છે કે નહી ઉપરના તમામ વિકલ્પો ખોટા છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP