Gujarat Police Constable Practice MCQ નીચેનામાંથી કયો ખરીફ પાક છે ? મકાઈ જીરુ ઘઉં દૂધી મકાઈ જીરુ ઘઉં દૂધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ સંવિધાન સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોના દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો ? ડૉ. બી. આર. આંબેડકર ડૉ. સી. ડી. દેશમુખ પં. જવાહરલાલ નહેરૂ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. બી. આર. આંબેડકર ડૉ. સી. ડી. દેશમુખ પં. જવાહરલાલ નહેરૂ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ આપઘાત કરવાની કોશિશ આઇ.પી.સી.-1860ની કઇ કલમ હેઠળ ગુનો બને છે ? 307 300 309 304 307 300 309 304 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ‘પ્રધાનમંત્રી જનવિકાસ કાર્યક્રમ’ (PMJVK)નો મુખ્ય ઉદ્દેશ જણાવો. દરેક પરિવારોને બેંકોની સુવિધા મળે તે માટે ગરીબ પરિવારોને પાયાની સુવિધા મળે તે માટે લઘુમતી ધરાવતા વિસ્તારોમાં લઘુમતી સમુદાયોને માળખાકીય સવલતો પૂરી પાડવા માટે દરેક ઘરોને વીજળી પહોંચાડવા માટે દરેક પરિવારોને બેંકોની સુવિધા મળે તે માટે ગરીબ પરિવારોને પાયાની સુવિધા મળે તે માટે લઘુમતી ધરાવતા વિસ્તારોમાં લઘુમતી સમુદાયોને માળખાકીય સવલતો પૂરી પાડવા માટે દરેક ઘરોને વીજળી પહોંચાડવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય દંડસંહિતા મુજબ નીચેનામાંથી કયા પ્રકારની ઇજાનો સમાવેશ મહાવ્યથામાં થાય છે ? શરીરને છાલાં પડી જવા શરીર છોલાઇ જવું પુરૂષત્વનો નાશ હાથ મચકોડાઈ જવો શરીરને છાલાં પડી જવા શરીર છોલાઇ જવું પુરૂષત્વનો નાશ હાથ મચકોડાઈ જવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય દંડસંહિતા - 1860 માં કયા પ્રકરણમાં શરીર સંબંધી ગુનાનો ઉલ્લેખ છે ? 14 16 15 17 14 16 15 17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP