Gujarat Police Constable Practice MCQ
અવકાશયાત્રી ને બહારનું અવકાશ કેવા રંગનું દેખાય છે?

સફેદ
કાળા
વાદળી - લીલો
ઘેરો વાદળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
પાણીયા વન્યજીવન અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?

ભાવનગર
જૂનાગઢ
અમરેલી
પોરબંદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ખુબ જ પ્રિય વ્યકિતની હત્યા કરી નાંખવાના આવતા વિચારો કઈ વિકૃતિ કહેવાય ?

અનિવાર્ય વિચાર દબાણ વિકૃતિ
ક્રિયા દબાણ વિકૃતિ
મનોદશા વિકૃતિ
પરિસ્થિતિજન્ય વિકૃતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય પુરાવા અધિનિયમ-1872 મુજબ પુરાવાનો ભાર

બદલાતો નથી
બદલાતો રહી શકે છે
કાર્યવાહી ચાલે તેમ બદલાતો રહે છે
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP