Gujarat Police Constable Practice MCQ ભારતીય દંડસંહિતા મુજબ શું સત્ય હકિકત છે ? ગુનાનો પ્રયત્ન સફળ ન થાય તો કોઇ સજા થતી નથી. ગુનો પૂર્ણ થાય તો જ ગુનાની સજા થાય ગુનો પૂર્ણ ન થાય તો ગુનાની કોઇ સજા થતી નથી. ગુનો સફળ ન થાય તો ગુનાનો પ્રયત્ન કરવો તે પણ ગુનો બને છે. ગુનાનો પ્રયત્ન સફળ ન થાય તો કોઇ સજા થતી નથી. ગુનો પૂર્ણ થાય તો જ ગુનાની સજા થાય ગુનો પૂર્ણ ન થાય તો ગુનાની કોઇ સજા થતી નથી. ગુનો સફળ ન થાય તો ગુનાનો પ્રયત્ન કરવો તે પણ ગુનો બને છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ સોફ્ટવેર વાપરવા માટે કમ્પ્યૂટરને જે મૂળભૂત સૂચનાઓની જરૂર પડેછે, તેને....તરીકે ઓળખવામાં આવે છે. કમાન્ડ પ્રોગ્રામ ઓપરેટિંગ સિસ્ટમ આપેલ પૈકી એક પણ નહીં કમાન્ડ પ્રોગ્રામ ઓપરેટિંગ સિસ્ટમ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ આપેલ પૈકી કઈ નિશાનીની અદલા બદલી કરવાથી સમીકરણ સાચું બનશે ? 5+3×8-12÷4=3 – ની બદલે ÷ અને ÷ ની બદલે - + ની બદલે – અને – ની બદલે + + ની બદલે ÷ અને ÷ ની બદલે + + ની બદલે × અને × ની બદલે + – ની બદલે ÷ અને ÷ ની બદલે - + ની બદલે – અને – ની બદલે + + ની બદલે ÷ અને ÷ ની બદલે + + ની બદલે × અને × ની બદલે + ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુજરાતની કઇ નદીને મૈકલ કન્યા તરીકે ઓળખવામાં આવે છે ? તાપી નર્મદા મહી સાબરમતી તાપી નર્મદા મહી સાબરમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગીતામંદિરની સ્થાપના કોણે કરી હતી ? સ્વામી શ્રધ્ધાનંદ નૃસિંહદાસજી દયાનંદ સરસ્વતી સ્વામી વિધાનંદજી સ્વામી શ્રધ્ધાનંદ નૃસિંહદાસજી દયાનંદ સરસ્વતી સ્વામી વિધાનંદજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય ફોજદારી ધારો નીચેનામાંથી કોને લાગુ પડશે નહી ? ભારતના નાગરિકે ભારતમાં ગુનો કર્યો હોય કોઈ પરદેશી વ્યક્તિએ ભારતમાં ગુનો કર્યો હોય કોઈ ભારતીય નાગરિકે ભારતની બહાર ગુનો કર્યો હોય કોઈ વિદેશી વ્યક્તિ ભારત બહાર ગુનો કરી ભારતમાં આવી હોય ભારતના નાગરિકે ભારતમાં ગુનો કર્યો હોય કોઈ પરદેશી વ્યક્તિએ ભારતમાં ગુનો કર્યો હોય કોઈ ભારતીય નાગરિકે ભારતની બહાર ગુનો કર્યો હોય કોઈ વિદેશી વ્યક્તિ ભારત બહાર ગુનો કરી ભારતમાં આવી હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP