Gujarat Police Constable Practice MCQ
ચોથી બૌદ્ધ સંગિની કયા રાજાના શાસનમાં ભરાઈ હતી ?

કનિષ્ક
હર્ષવર્ધન
અજાતશત્રુ
અશોક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
કોમ્પ્યૂટર સ્ક્રીન પરના લખાણ ને આપણે જરૂરિયાત મુજબ ઉપર કે નીચે તેમજ ડાબી કે જમણી બાજુ ખસેડવાની પ્રક્રિયા ___ નામે ઓળખાય છે.

રોલિંગ
સ્ક્રોલિંગ
ચેન્જિંગ
એડિટિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ કઈ પ્રજા આવી હતી ?

બ્રિટીશ (અંગ્રેજ)
ડચ (વલંદાઓ)
ડેનિશ (ડેન્માર્કની)
પોર્ટુગીઝ (ફિરંગી)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ છે ?

કરશનદાસ મહેતા
ડો. જીવરાજ મહેતા
ઉછંગરાય ઢેબર
મહેંદી નવાઝ જંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ‘વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેક્નોલોજી સમિટ–2018’નો પ્રારંભ ક્યાંથી કરાવ્યો હતો ?

વડોદરા
અમદાવાદ
સુરત
ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP