Gujarat Police Constable Practice MCQ Part - 2 કયા કાળને પ્રાચીન ભારતનો સુવર્ણયુગ માનવામાં આવે છે ? અનુમૈત્રક મૈત્રકકાળ ગુપ્તકાળ મૌર્યકાળ અનુમૈત્રક મૈત્રકકાળ ગુપ્તકાળ મૌર્યકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 જોડકાં જોડો. (1) અરૂણાચલ પ્રદેશ (2) આસામ (3) ગોવા (4) ઝારખંડ (a) દિસપુર (b) ઈટાનગર (c) રાંચી (d) પણજી 1 - d, 2 - c, 3 - b, 4 - a 1 - b, 2 - a, 3 - d, 4 - c 1 - c, 2 - d, 3 - a, 4 - b 1 - b, 2 - a, 3 - c, 4 - d 1 - d, 2 - c, 3 - b, 4 - a 1 - b, 2 - a, 3 - d, 4 - c 1 - c, 2 - d, 3 - a, 4 - b 1 - b, 2 - a, 3 - c, 4 - d ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતમાં સર્વપ્રથમ વિન્ડ ફાર્મ (Wind Farm) ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું? નાગપુર, મહારાષ્ટ્ર લાંબા, ગુજરાત તુતીકોરિન, તમિલનાડુ પણજી, ગોવા નાગપુર, મહારાષ્ટ્ર લાંબા, ગુજરાત તુતીકોરિન, તમિલનાડુ પણજી, ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ટેબલટેનિસની પ્રતિયોગિતામાં 64 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. દરેક મેચમાં હારનાર ખેલાડી સ્પર્ધામાંથી નીકળી જાય છે તો વિજેતા નક્કી કરવા માટે કુલ કેટલી મેચો રમવી પડે? 63 64 60 58 63 64 60 58 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 મેન્ડેમસ એટલે શું ? પરમસંદેશ પરમાદેશ આપેલ પૈકી એક પણ નહીં પરમ ઉપદેશ પરમસંદેશ પરમાદેશ આપેલ પૈકી એક પણ નહીં પરમ ઉપદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 અગત્યના મેળા અનેતેના રાજ્ય યોગ્ય રીતે ગોઠવો. (1) પુષ્કરનો મેળો (2) ભવનાથનો મેળો (3) કુંભનો મેળો (4) સોનીપુરનો મેળો (a) ઉત્તર પ્રદેશ (b) બિહાર (c) ગુજરાત (d) રાજસ્થાન 1 - c, 2 - a, 3 - d, 4 - b 1 - a, 2 - b, 3 - d, 4 - c 1 - d, 2 - c, 3 - a, 4 - b 1 - b, 2 - c, 3 - a, 4 - d 1 - c, 2 - a, 3 - d, 4 - b 1 - a, 2 - b, 3 - d, 4 - c 1 - d, 2 - c, 3 - a, 4 - b 1 - b, 2 - c, 3 - a, 4 - d ANSWER DOWNLOAD GUJARATI MCQ APP