Gujarat Police Constable Practice MCQ Part - 2 ‘સિધ્ધહેમશબ્દાનુશાસન’ ગ્રંથની રચના કોણે કરી હતી ? સિધ્ધરાજ જયસિંહ કર્ણદેવ સોલંકી મૂળરાજ સોલંકી હેમચંદ્રાચાર્ય સિધ્ધરાજ જયસિંહ કર્ણદેવ સોલંકી મૂળરાજ સોલંકી હેમચંદ્રાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 વર્ષ 2018ના શાંતિના નોબેલ પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી છે ?1. શ્રીમતી નાદિયા મુરાદ (ઈરાક) 2. ડો. ડેનીશ મુગવેગે (કોંગો)3. શ્રીમતી મલાયા યુસુફ જઈ (પાકિસ્તાન)4. ડો. ડોનાલ્ડ મુગવેગે (કોંગો) 1, 4 1 1, 2 2, 3 1, 4 1 1, 2 2, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી કયો રવી પાક છે ? કપાસ બાજરી ચણા મગફળી કપાસ બાજરી ચણા મગફળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી કોને ‘સાહિત્ય જગતનો ચમત્કાર' પણ કહેવામાં આવે છે ? ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોષી ચંદ્રવદન મહેતા પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોષી ચંદ્રવદન મહેતા પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ‘એશિયન પેરા ગેમ્સ 2018’માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે ? 15 ગોલ્ડ, 27 સિલ્વર અને 30 બ્રોન્ઝ સાથે કુલ 72 મેડલ 15 ગોલ્ડ, 22 સિલ્વર અને 35 બ્રોન્ઝ સાથે કુલ 72 મેડલ 15 ગોલ્ડ, 24 સિલ્વર અને 33 બ્રોન્ઝ સાથે કુલ 72 મેડલ 15 ગોલ્ડ, 26 સિલ્વર અને 31 બ્રોન્ઝ સાથે કુલ 72 મેડલ 15 ગોલ્ડ, 27 સિલ્વર અને 30 બ્રોન્ઝ સાથે કુલ 72 મેડલ 15 ગોલ્ડ, 22 સિલ્વર અને 35 બ્રોન્ઝ સાથે કુલ 72 મેડલ 15 ગોલ્ડ, 24 સિલ્વર અને 33 બ્રોન્ઝ સાથે કુલ 72 મેડલ 15 ગોલ્ડ, 26 સિલ્વર અને 31 બ્રોન્ઝ સાથે કુલ 72 મેડલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 સ્ત્રી દ્વારા ઉપયોગમાં લેવાતા ઈન્ટરનેટ ઈ-મેઈલ અથવા કોઈપણ સ્વરૂપના ઈલેક્ટ્રોનિક વ્યવહારનું નિયમન કરે તેવા શખ્સ સામે ફોજદારી ધારામાં કઈ કલમહેઠળ નવી જોગવાઈ કરવામાં આવેલી છે? કલમ - 354 - (1) કલમ - 354 - ડી (1) કલમ - 354 - ડી કલમ - 354-ડી (1)ના ખંડ (2) કલમ - 354 - (1) કલમ - 354 - ડી (1) કલમ - 354 - ડી કલમ - 354-ડી (1)ના ખંડ (2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP