Gujarat Police Constable Practice MCQ Part - 2 કઈ નદીને બિહારનું દુઃખ કહે છે ? ગંડક બેતવા કોસી દામોદર ગંડક બેતવા કોસી દામોદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 જો ખાદ્ય તેલના ભાવમાં 25% વધારો ધયો હોય, તો ખર્ચ તેનો તેજ રાખવા વપરાશ કેટલા ટકા ઘટાડવો પડે? 25% 16 ⅔ % 33 ⅓% 20% 25% 16 ⅔ % 33 ⅓% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 રેમન મેગ્સેસે એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીયનું નામ જણાવો. શ્રી વિનોબા ભાવે શ્રી રવિશંકર મહારાજ શ્રી ભરત વાટવાણી શ્રી જયોતિન્દ્ર દવે શ્રી વિનોબા ભાવે શ્રી રવિશંકર મહારાજ શ્રી ભરત વાટવાણી શ્રી જયોતિન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 વજન માપવાના કાંટાઓ બનાવવા માટે કયું સ્થળ પ્રખ્યાત છે? અંજાર સાવરકુંડલા અમરેલી ખંભાત અંજાર સાવરકુંડલા અમરેલી ખંભાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 હુમલો કયા વિરુદ્ધનો ગુનો છે ? મનુષ્ય શરીર વિરુદ્ધનો મનુષ્યની જિંદગી વિરુદ્ધનો આપેલ તમામ જાહેર સુલેહશાંતિ વિરુદ્ધનો મનુષ્ય શરીર વિરુદ્ધનો મનુષ્યની જિંદગી વિરુદ્ધનો આપેલ તમામ જાહેર સુલેહશાંતિ વિરુદ્ધનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ઉપરાષ્ટ્રપતિને હટાવવા માટેના પ્રસ્તાવની શરૂઆત કયા ગૃહમાંથી થાય છે ? આપેલ પૈકી એક પણ નહીં લોકસભા રાજ્યસભા વિધાનસભા આપેલ પૈકી એક પણ નહીં લોકસભા રાજ્યસભા વિધાનસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP