Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતીય બંધારણમાં નાગરિકતાની જોગવાઈ કયા ભાગમાં છે ? ભાગ-3 ભાગ-2 ભાગ-1 ભાગ-4 ભાગ-3 ભાગ-2 ભાગ-1 ભાગ-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કોમનવેલ્થ ગેમ્સ 2018માં ભારતે કયો ક્રમ મેળવી ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે ? પ્રથમ દ્વિતીય ચતુર્થ તૃતીય પ્રથમ દ્વિતીય ચતુર્થ તૃતીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 જો તમે જયપુરથી વારણસી જાઓ અને ત્યાંથી લખનૌ થઇ નાગપુર આવો તો લખનૌ નાગપુરની યાત્રા કઈ દિશામાં થઈ ? ઉત્તર પશ્ચિમ દક્ષિણ પૂર્વ ઉત્તર પશ્ચિમ દક્ષિણ પૂર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 મીથેનનું અણુસૂત્ર શું છે ? C2H6 C4H8 CH2 CH4 C2H6 C4H8 CH2 CH4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતની સૌથી મોટી કોલસાની ખાણ કયાં આવેલી છે ? હઝારીબાગ ઝરિયા રામગઢ ધનબાદ હઝારીબાગ ઝરિયા રામગઢ ધનબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ઈન્ડિયન પીનલ કોડ પ્રમાણે નીચેના પૈકી કઈ બાબત સહ ગુનેગાર સાબિત કરવા માટે મહત્ત્વની છે ? એક સરખો ઈરાદો એક સરખા હથિયારો એક જ સ્થળે હુમલો એક જ વાહનનો ઉપયોગ એક સરખો ઈરાદો એક સરખા હથિયારો એક જ સ્થળે હુમલો એક જ વાહનનો ઉપયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP