Gujarat Police Constable Practice MCQ Part - 2 મૂળભૂત ફરજોની જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે ? રશિયા અમેરિકા જર્મની જાપાન રશિયા અમેરિકા જર્મની જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 હિદુ ધર્મમાં લોકોને પુનઃ દિક્ષીત કરવાના ઉદ્દેશ્યથી સ્વામી દયાનંદ સરસ્વતીએ કયુ આંદોલન ચલાવ્યું ? ધર્માંતર ચળવળ શુધ્ધી ચળવળ ધાર્મિક ચળવળ દલબદલ ચળવળ ધર્માંતર ચળવળ શુધ્ધી ચળવળ ધાર્મિક ચળવળ દલબદલ ચળવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 બી.સી.જી. ની રસી ક્યા રોગ સામે રક્ષણ આપે છે ? ટાઈફોઈડ ઓરી પોલીયો ક્ષય ટાઈફોઈડ ઓરી પોલીયો ક્ષય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 બંધારણની કઇ કલમ અનુસાર રાષ્ટ્રપતિ રાજ્યપાલની નિમણુક કરે છે ? કલમ-153 કલમ-152 કલમ-155 કલમ-154 કલમ-153 કલમ-152 કલમ-155 કલમ-154 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 એવીડન્સ એક્ટ-1872ની કઈ કલમમાં ‘આકસ્મિક’ અને ‘ઈરાદાપૂર્વક’ શબ્દ પ્રયોગ થયો છે ? 12 18 20 15 12 18 20 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 એક કંપનીમાં 50% લોકો ચા પીવે છે, 45% લોકો કોફી પીવે છે તથા 40% લોકો બંને પીવે છે. તો કેટલા લોકો એકપણ પીણું પીતા નહીં હોય ? 30% 50% 45% 35% 30% 50% 45% 35% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP