Gujarat Police Constable Practice MCQ Part - 2 ’પબ્લિક પ્રોસિક્યૂટર' એટલે ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ 10 મુજબ નિમાયેલ વ્યક્તિ કલમ 30 મુજબ નિમાયેલ વ્યક્તિ કલમ 32 મુજબ નિમાયેલ વ્યક્તિ કલમ 27 મુજબ નિમાયેલ વ્યક્તિ કલમ 10 મુજબ નિમાયેલ વ્યક્તિ કલમ 30 મુજબ નિમાયેલ વ્યક્તિ કલમ 32 મુજબ નિમાયેલ વ્યક્તિ કલમ 27 મુજબ નિમાયેલ વ્યક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 વરસાદનું પાણી શેનું ઉદાહરણ છે ? સખત પાણી નરમ પાણી અને સખત પાણીનું મિશ્રણ નરમ પાણી પણ નહી અને સખત પાણી પણ નહી નરમ પાણી સખત પાણી નરમ પાણી અને સખત પાણીનું મિશ્રણ નરમ પાણી પણ નહી અને સખત પાણી પણ નહી નરમ પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 'ગાયત્રીમંત્ર' ની રચના કોણે કરી છે ? તુલસીદાસ કપિલ મુનિ વશિષ્ઠ ઋષિ વિશ્વામિત્ર ઋષિ તુલસીદાસ કપિલ મુનિ વશિષ્ઠ ઋષિ વિશ્વામિત્ર ઋષિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 રાજકોટમાં રાજકુમાર કોલેજની સ્થાપના કોણે કરી ? લોર્ડ રીપન સયાજીરાવ ગાયકવાડ લોર્ડ મેયો લોર્ડ એલ્ગીન લોર્ડ રીપન સયાજીરાવ ગાયકવાડ લોર્ડ મેયો લોર્ડ એલ્ગીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 રૂ.6000નું 8 ટકા લેખે સાદાવ્યાજે 3 વર્ષનું વ્યાજમુદ્દલ જણાવો. 7240 7140 7340 7440 7240 7140 7340 7440 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નર્મદા અને તાપીની વચ્ચે કઈ પર્વત શ્રેણી આવેલ છે ? સાતપુડા ગિરનાર આરાસુર સહ્યાદ્રી સાતપુડા ગિરનાર આરાસુર સહ્યાદ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP