Gujarat Police Constable Practice MCQ Part - 2
પૂર્વ એશિયા સંમેલન 2018 (East Asia Summit 2018)નું આયોજન કયાં થયું હતું ?

સિંગાપોર
મલેશિયા
ઈન્ડોનેશિયા
થાઈલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતના હાલના કૃષિ કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ કોણ છે ?

શ્રી પ્રદિપસિંહ જાડેજા
શ્રી સંજય પ્રસાદ
શ્રી કૌશિક પટેલ
શ્રી પુરૂષોત્તમ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ખૂનનું દરેક કાર્ય સાપરાધ મનુષ્યવધ હોય છે. આ વિધાન....

આપેલ પૈકી એક પણ નહિ
અંશતઃ સાચું છે.
સાચું છે.
ખોટું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP