Gujarat Police Constable Practice MCQ Part - 2 ક્યાં લગ્ન પ્રકારમાં પુરુષને એકસાથે એક થી વધુ પત્નીઓ હોય છે ? ભાતૂક બહુપતિત્વ લગ્ન બહુપતિત્વ લગ્ન બહુપત્નિત્વ લગ્ન એક પણ નહિ ભાતૂક બહુપતિત્વ લગ્ન બહુપતિત્વ લગ્ન બહુપત્નિત્વ લગ્ન એક પણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 મહેમદાવાદનો ભમ્મરીયો કૂવો કોણે બંધાવ્યો હતો ? મીનળદેવી મહમદ બેગડો રા'ખેંગાર રાણી રૂપમતી મીનળદેવી મહમદ બેગડો રા'ખેંગાર રાણી રૂપમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ભારતનાં‘માસ્ટર ઓફ રોસ્ટર’ કોને કહેવામાં આવે છે ? દેશના રાષ્ટ્રપતિ આપેલ પૈકી એક પણ નહીં દેશના વડાપ્રધાન ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા દેશના રાષ્ટ્રપતિ આપેલ પૈકી એક પણ નહીં દેશના વડાપ્રધાન ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ખૂનનું દરેક કાર્ય સાપરાધ મનુષ્યવધ હોય છે. આ વિધાન.... આપેલ પૈકી એક પણ નહિ અંશતઃ સાચું છે. ખોટું છે. સાચું છે. આપેલ પૈકી એક પણ નહિ અંશતઃ સાચું છે. ખોટું છે. સાચું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 સંત કબીરના ગુરુ કોણ હતા ? રામાનુજાચાર્ય શેખ સલીમ ચિસ્તી રામાનંદ અમીર ખુશરો રામાનુજાચાર્ય શેખ સલીમ ચિસ્તી રામાનંદ અમીર ખુશરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 અમદાવાદમાં સુરેન્દ્રનાથ બેનરજીના અધ્યક્ષપદે કોંગ્રેસનું અધિવેશન કઈ સાલમાં ભરાયું હતું ? 1905 1910 1902 1920 1905 1910 1902 1920 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP