Gujarat Police Constable Practice MCQ Part - 2
શિક્ષણક્ષેત્રે પરિવર્તન લાવવામાં કોનો ફાળો મહત્ત્વનો છે ?

ફિલ્મો
ટેલિવિઝન
વર્તમાનપત્રો
રેડિયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
દુરસ્થિત કમ્પ્યુટર પરથી પોતાના કમ્પ્યુટરમાં ફાઇલની નકલ કરવાના કાર્યને શું કહે છે ?

સર્ચ
અપલોડિંગ
આપેલ પૈકી એક પણ નહીં
ડાઉનલોડિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ભારતના ક્યા પડોશી દેશે ભારતીય નાગરિકો માટે તામુ-હોરેહ બોર્ડર ખુલ્લી મૂકી છે ?

શ્રીલંકા
ભૂતાન
નેપા‌ળ
મ્યાનમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP