Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતમાં દર વર્ષે પંચાયતી રાજ દિવસ ક્યારે મનાવવામાં આવે છે ? 24મી એપ્રિલ 2જી એપ્રિલ 21મી એપ્રિલ 26મી એપ્રિલ 24મી એપ્રિલ 2જી એપ્રિલ 21મી એપ્રિલ 26મી એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 બેરોમીટર પારો ધીરે-ધીરે નીચે ઉતરતા ___ ની સંભાવના દર્શાવે છે. સાફ દીવસ વાદળછાયું વાતાવરણ આપેલ પૈકી એક પણ નહીં વરસાદ સાફ દીવસ વાદળછાયું વાતાવરણ આપેલ પૈકી એક પણ નહીં વરસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કઈ નદીને બિહારનું દુઃખ કહે છે ? કોસી બેતવા ગંડક દામોદર કોસી બેતવા ગંડક દામોદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ કેવા પ્રકારની સાહિત્યિક રચના છે? મહાકાવ્ય જીવન ચરિત્ર નવલકથા ઈતિહાસ મહાકાવ્ય જીવન ચરિત્ર નવલકથા ઈતિહાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 પૂર્વ એશિયા સંમેલન 2018 (East Asia Summit 2018)નું આયોજન કયાં થયું હતું ? ઈન્ડોનેશિયા થાઈલેન્ડ સિંગાપોર મલેશિયા ઈન્ડોનેશિયા થાઈલેન્ડ સિંગાપોર મલેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ’પબ્લિક પ્રોસિક્યૂટર' એટલે ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ 27 મુજબ નિમાયેલ વ્યક્તિ કલમ 10 મુજબ નિમાયેલ વ્યક્તિ કલમ 32 મુજબ નિમાયેલ વ્યક્તિ કલમ 30 મુજબ નિમાયેલ વ્યક્તિ કલમ 27 મુજબ નિમાયેલ વ્યક્તિ કલમ 10 મુજબ નિમાયેલ વ્યક્તિ કલમ 32 મુજબ નિમાયેલ વ્યક્તિ કલમ 30 મુજબ નિમાયેલ વ્યક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP