Gujarat Police Constable Practice MCQ Part - 2 બંધારણની કઇ કલમ અનુસાર રાષ્ટ્રપતિ રાજ્યપાલની નિમણુક કરે છે ? કલમ-155 કલમ-152 કલમ-154 કલમ-153 કલમ-155 કલમ-152 કલમ-154 કલમ-153 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતમાં વડોદરા ખાતે મનોવૈજ્ઞાનિક હોસ્પીટલ કોણે બંધાવી હતી ? પ્રતાપસિંહ ગાયકવાડ સયાજીરાવ ગાયકવાડ–ત્રીજા ચિરન્મય વાસુકી બી.એમ. મલબારી પ્રતાપસિંહ ગાયકવાડ સયાજીરાવ ગાયકવાડ–ત્રીજા ચિરન્મય વાસુકી બી.એમ. મલબારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 અમદાવાદમાં આવેલો ભદ્રનો કિલ્લો કોણે બંધાવ્યો હતો ? સુલતાન અહેમદશાહ બૈરામખાન અમીર ખુશરો અકબર સુલતાન અહેમદશાહ બૈરામખાન અમીર ખુશરો અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 રવિ એ અમનના પિતાની બહેનનો દીકરો છે. સાહિલ એ દિવ્યાનો દીકરો છે કે જે ગૌરવની માતા અને અમનની દાદીમા છે. અશોક રવિના નાના છે. દિવ્યા અશોકની પત્ની છે, તો રવિ દિવ્યા સાથે કયા સંબંધથી જોડાયેલ હશે ? પિતરાઈ ભાઈ દોહિત્ર બહેન કાકા પિતરાઈ ભાઈ દોહિત્ર બહેન કાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ડોક્યુમેન્ટની હાર્ડકોપી કાઢવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે ? મોનીટર પ્રિન્ટર વેબ કેમેરા સ્કેનર મોનીટર પ્રિન્ટર વેબ કેમેરા સ્કેનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતની પ્રથમ નેશનલ સ્પોટર્સ યુનિવર્સિટી ક્યા રાજ્યમાં બનાવવામાં આવશે ? હરિયાણા મણિપુર મિઝોરમ પંજાબ હરિયાણા મણિપુર મિઝોરમ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP