Gujarat Police Constable Practice MCQ Part - 2 પ્રકૃતિમાં ક્યો નિષ્ક્રિય વાયુ વધારે માત્રામાં જોવા મળે છે ? ઓર્ગન હિલીયમ મોનોકસાઈડ નાઈટ્રોજન ઓર્ગન હિલીયમ મોનોકસાઈડ નાઈટ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતીય રિઝર્વ બેંકનું વડુ મથક કયાં આવેલું છે ? મુંબઈ કોલકતા દિલ્હી ચેન્નઈ મુંબઈ કોલકતા દિલ્હી ચેન્નઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 એસીટિલિન વાયુનો ઉપયોગ શેમાં થાય છે ? ટાયરના પંચર કરવામાં વેલ્ડિંગ કરવામાં સોડા બનાવવામાં સાબુ બનાવવામાં ટાયરના પંચર કરવામાં વેલ્ડિંગ કરવામાં સોડા બનાવવામાં સાબુ બનાવવામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ઓક, ચેસ્ટનર, પાઈન, ચીડ, સિલ્વર, ફર, સ્પ્રુસ, સીડર વગેરે શેના પ્રકારો છે ? વૃક્ષ નદી જંગલ વનસ્પતિ વૃક્ષ નદી જંગલ વનસ્પતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 "મારી આંખે કંકુના સુરજ આથમ્યા" કાવ્ય પંક્તિ ના કવિ કોણ છે ? ક.મા.મુનશી રાવજી પટેલ રાજેન્દ્ર શાહ નાનાલાલ કવિ ક.મા.મુનશી રાવજી પટેલ રાજેન્દ્ર શાહ નાનાલાલ કવિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 14મી સદીમાં આરબ જગતની રખડું ટોળીઓ અને સ્થાયી ટોળીઓની તુલના કરી સામાજિક પરિવર્તનનો ખ્યાલ કોણે રજૂ કર્યો હતો ? કાર્લ માર્ક્સ ઈબ્ન ખાલ્દુન ઈમાઈલ દુર્ખિમ ઓગષ્ટ કોંત કાર્લ માર્ક્સ ઈબ્ન ખાલ્દુન ઈમાઈલ દુર્ખિમ ઓગષ્ટ કોંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP