Gujarat Police Constable Practice MCQ Part - 2 મેજિસ્ટ્રેટ ગુના અંગે કાર્યવાહી કયારે શરૂ કરી શકે ? એવો કોઇ ગુનો થયો છે એવી પોલીસ અધિકારી સિવાયની કોઇ વ્યકિત પાસેથી મળેલ માહિતી ઉપરથી અથવા પોતાની જાણકારી ઉપરથી એવી હકીકતોના પોલીસ રિપોર્ટ પરથી ભારતીય કારણોથી ગુનો બન્યો હોય તેની હકીકતોની ફરિયાદ મળ્યેથી એવો કોઇ ગુનો થયો છે એવી પોલીસ અધિકારી સિવાયની કોઇ વ્યકિત પાસેથી મળેલ માહિતી ઉપરથી અથવા પોતાની જાણકારી ઉપરથી એવી હકીકતોના પોલીસ રિપોર્ટ પરથી ભારતીય કારણોથી ગુનો બન્યો હોય તેની હકીકતોની ફરિયાદ મળ્યેથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી કોનો સમાવેશ અરવલ્લીની પર્વતમાળામાં થતો નથી ? તારંગા ડુંગર રતનમહાલનો ડુંગર જેસોરની ટેકરીઓ ઈડરિયો ગઢ તારંગા ડુંગર રતનમહાલનો ડુંગર જેસોરની ટેકરીઓ ઈડરિયો ગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 રાજ્યોના રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે ? ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 અન્વેષણ (Investigation) અંગે કયું વિધાન ખોટું છે? અન્વેષણમાં પુરાવો એકત્ર કરવા માટે પોલીસે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશે થાય છે અન્વેષણ માત્ર પોલીસ અધિકારી દ્વારા જ થાય છે અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે અનિગૃહણીય ગુનામાં પોલીસ મેજિસ્ટ્રેટના હુકમ વગર અન્વેષણ શરૂ ન કરી શકે અન્વેષણમાં પુરાવો એકત્ર કરવા માટે પોલીસે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશે થાય છે અન્વેષણ માત્ર પોલીસ અધિકારી દ્વારા જ થાય છે અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે અનિગૃહણીય ગુનામાં પોલીસ મેજિસ્ટ્રેટના હુકમ વગર અન્વેષણ શરૂ ન કરી શકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ધાડના ગુનામાં ઓછામાં ઓછા કેટલા આરોપીઓ હોવા જોઇએ ? 5 4 6 7 5 4 6 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 રાત્રે 1 વાગ્યાથી બીજી રાતના 12 વાગ્યા સુધીમાં ઘડિયાળનો મોટો કાંટો નાના કાંટા પર કેટલી વખત આવશે ? 12 25 23 24 12 25 23 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP