Gujarat Police Constable Practice MCQ Part - 2
બે વ્યક્તિ સાથે ચાલી રહ્યા છે એકે બીજાને કહ્યું 'જો કે તમે મારા પિતા છો, પરંતુ હું તમારો પુત્ર નથી' તો આ બે વ્યકિત વચ્ચે કયો સંબંધ હોય ?

આમાંથી એકપણ નહીં
પિતા અને સાળો
પિતા અને પુત્ર
પિતા અને જમાઇ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
પૂર્વ એશિયા સંમેલન 2018 (East Asia Summit 2018)નું આયોજન કયાં થયું હતું ?

થાઈલેન્ડ
ઈન્ડોનેશિયા
સિંગાપોર
મલેશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
પીધેલી વ્યક્તિનું જાહેરમાં વર્તન આઈ.પી.સી. - 1860ની કઈ કલમ હેઠળ શિક્ષાપાત્ર છે ?

કલમ - 516
કલમ - 511
કલમ - 507
કલમ - 510

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP