Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેના પૈકી ભારતીય શહેર અને તેના ઉપનામ માટેની યોગ્ય જોડ શોધો. પાણીપત - હેન્ડલુમ સિટી નાગપુર - બ્લ્યુ સિટી ગુરગાંવ - મેન્ગો સિટી મસુરી - ગ્રીન સિટી પાણીપત - હેન્ડલુમ સિટી નાગપુર - બ્લ્યુ સિટી ગુરગાંવ - મેન્ગો સિટી મસુરી - ગ્રીન સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 જેસલ–તોરલની સમાધિ કયાં આવેલ છે ? મીયાણી ઉનાવા અંજાર જૂનાગઢ મીયાણી ઉનાવા અંજાર જૂનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નર્મદા-તાપી નદી વચ્ચે કઈ પર્વતશ્રેણી આવેલ છે ? સહ્યાદ્રી અરવલ્લી સાતપુડા પર્વત વિંધ્યાચલ સહ્યાદ્રી અરવલ્લી સાતપુડા પર્વત વિંધ્યાચલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કેરળના લોકોની મુખ્ય ભાષા કઈ છે ? કન્નડ તેલુગુ મલયાલમ કોંકણી કન્નડ તેલુગુ મલયાલમ કોંકણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતીય વાયુદળના SWAC અથવા તો 'South Western Air Command'નું વડુંમથક ભારતમાં કયાં આવેલું છે ? જયપુર ગાંધીનગર જામનગર જોધપુર જયપુર ગાંધીનગર જામનગર જોધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 73મા બંધારણીય સુધારાથી દેશમા પ્રથમવાર કોને માટે રાજકીય અનામત પ્રથા દાખલ થઈ ? અનુસૂચિત જનજાતિઓ આપેલ તમામ અનુસૂચિત જાતિઓ મહિલાઓ અનુસૂચિત જનજાતિઓ આપેલ તમામ અનુસૂચિત જાતિઓ મહિલાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP