ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સંખેડા શાના માટે વખણાય છે ? સાડીઓ રમકડા શંખની વસ્તુઓ માટે ફર્નિચર સાડીઓ રમકડા શંખની વસ્તુઓ માટે ફર્નિચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી નદી કઈ છે ? ભાદર મોજ ભોગાવો આજી ભાદર મોજ ભોગાવો આજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નાઇટ્રોજનયુક્ત ખાતરોના ઉત્પાદનમાં દેશમાં ગુજરાતનો ક્રમ કયો છે ? પ્રથમ બીજો પાંચમો ચોથો પ્રથમ બીજો પાંચમો ચોથો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચે દર્શાવેલ કયા બે સ્થળોનું અંતર સૌથી વધારે છે ? સાપુતારાથી દ્વારકા વલસાડથી ભુજ કંડલાથી સાપુતારા ભુજથી દ્વારકા સાપુતારાથી દ્વારકા વલસાડથી ભુજ કંડલાથી સાપુતારા ભુજથી દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ચિનાઈ માટીના વેપાર માટે પ્રસિદ્ધ થાનગઢ કયા જિલ્લામાં આવેલું છે ? કચ્છ સુરેન્દ્રનગર મહીસાગર રાજકોટ કચ્છ સુરેન્દ્રનગર મહીસાગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સીપુ અને બાલારામ કઈ નદીની સહાયક નદી છે ? મહી રૂપેણ સરસ્વતી બનાસ મહી રૂપેણ સરસ્વતી બનાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP