Gujarat Police Constable Practice MCQ મહેમૂદ બેગડો ઉપનામ મળવા પાછળ તેના કયા વિજયોની યાદ રહેલ છે ? જૂનાગઢ અને પાવાગઢ વિજય જૂનાગઢ અને તાલેગઢ વિજય જૂનાગઢ અને ઈડરિયા ગઢનો વિજય જૂનાગઢ અને માંડવગઢ વિજય જૂનાગઢ અને પાવાગઢ વિજય જૂનાગઢ અને તાલેગઢ વિજય જૂનાગઢ અને ઈડરિયા ગઢનો વિજય જૂનાગઢ અને માંડવગઢ વિજય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ડાબી બાજુનું માઉસ બટન દબાવેલું રાખીને માઉસને ખસેડવાની ક્રિયાને શું કહેવામાં આવે છે ? ડ્રેગિંગ ક્લિક્ગિ પૉઇટિંગ ડબલ – ક્લિક્ગિ ડ્રેગિંગ ક્લિક્ગિ પૉઇટિંગ ડબલ – ક્લિક્ગિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ કમ્પ્યુટરમાં ચિત્રમાંથી આપણી ઇચ્છા મુજબના ભાગને સિલેકટ કરવા માટે ___ ટૂલ ઉપયોગી છે. Free From Select Select Brush Curve Free From Select Select Brush Curve ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય દંડસંહિતા - 1860 માં એક પ્રકરણ એવું છે જેમાં એક માત્ર કલમ છે તે કલમ કઇ છે ? 302 376(C) 498(A) 420 302 376(C) 498(A) 420 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ IPC - 1860 મુજબ ખોટા દસ્તાવેજ ગુનામાં કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ? ત્રણ વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને એક વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને ચાર વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને બે વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને ત્રણ વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને એક વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને ચાર વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને બે વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ લોકશાહી શાસન પ્રથાની ઓળખ કઈ છે ? સમાજવાદ મૂળભૂત હક્કો માર્ગદર્શક સિદ્ધાંતો મૂળભૂત ફરજો સમાજવાદ મૂળભૂત હક્કો માર્ગદર્શક સિદ્ધાંતો મૂળભૂત ફરજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP