Gujarat Police Constable Practice MCQ
ગુજરાતના મધ્યભાગમાંથી કયુ વૃત્ત પસાર થાય છે ?

કર્કવૃત
વિષુવવૃત
આપેલ પૈકી એક પણ નહીં
મકરવૃત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
કાઠીયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે?

મોરબીના વાઘજી-II
નવાનગરના રણજિતસિંહજી
ગોંડલના ભગવતસિંહજી
રાજકોટના લાખાધિરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ઇન્ડીયન પીનલ કોડ પ્રમાણે પ્રાણીનું મૃત્યુ નિપજાવવામાં આવે તો તેને શું કહેવાય ?

એક પણ નહીં
ખૂન ન કહી શકાય
ખૂન કહી શકાય
વધ ગણાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
સી.આર.પી.સી. 320માં જણાવેલ ગુનાઓ કેવા છે ?

મુત્યુદંડ પાત્ર
બિનસમાધાન પાત્ર
સમાધાનપાત્ર
આજીવન પાત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP