Gujarat Police Constable Practice MCQ ધ્વનિનો હવામાં વેગ કેટલો હોય છે ? 840 m/s 860 m/s 340 m/s 440 m/s 840 m/s 860 m/s 340 m/s 440 m/s ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ હોળી અને દિવાળી જેવા હિંદુઓના તહેવારો પર ઉજવણીની મનાઇ ક્યા મુઘલ શાસકે કરેલી ? જહાંગીર અકબર શાહજહાં ઔરંગઝેબ જહાંગીર અકબર શાહજહાં ઔરંગઝેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ બળાત્કારના ગુના IPC-1860ની કઈ કલમ હેઠળ નોંધાય છે ? 356 366 376 374 356 366 376 374 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ બાગ-એ-નગીના અથવા નગીના વાડી કોણે બંધાવ્યું હતું ? મુઝફ્ફર શાહ પહેલો કુત્બુદીન અહમદ શાહે મહંમદ શાહ બીજો મહંમદ તઘલખ મુઝફ્ફર શાહ પહેલો કુત્બુદીન અહમદ શાહે મહંમદ શાહ બીજો મહંમદ તઘલખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ નોન-કોગ્નીઝેબલ ગુનો એટલે શું ? બિનજામીનપાત્ર અધિકાર યુક્ત ગુનો જામીનપાત્ર પોલીસ અધીકારી બહારનો બિનજામીનપાત્ર અધિકાર યુક્ત ગુનો જામીનપાત્ર પોલીસ અધીકારી બહારનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય દંડસંહિતા-1860 ની કલમ-21 મુજબ કોણ જાહેર સેવકની વ્યાખ્યામાં સામેલ છે ? પોલીસ સબ ઇન્સ્પેક્ટર આપેલા તમામ મ્યુનિસિપલ કમિશનર મુખ્ય મેટ્રોપોલિટેન મેજિસ્ટ્રેટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આપેલા તમામ મ્યુનિસિપલ કમિશનર મુખ્ય મેટ્રોપોલિટેન મેજિસ્ટ્રેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP