Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતમાં સૌથી મોટું તાપવિદ્યુત મથક કયું છે? વણાંકબોરી ઉકાઈ ધુવારણ ઉત્રાણ વણાંકબોરી ઉકાઈ ધુવારણ ઉત્રાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 D અને E બંને બહેનો છે. Q એ Pનો પતિ છે. F એ Dનો એકમાત્ર ભાઈ છે. C એ Pના સસરા છે. Dના પિતા Q છે. તો Q નો F સાથે શું સંબંધ હશે ? ભત્રીજી ભાણેજ પુત્રી પિતા ભત્રીજી ભાણેજ પુત્રી પિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે? 31 લાખ ચોરસ કિ.મી. અંદાજીત 320 લાખ ચોરસ કિ.મી. અંદાજીત 32.8 લાખ ચોરસ કિ.મી. અંદાજીત 35 લાખ ચોરસ કિ.મી. અંદાજીત 31 લાખ ચોરસ કિ.મી. અંદાજીત 320 લાખ ચોરસ કિ.મી. અંદાજીત 32.8 લાખ ચોરસ કિ.મી. અંદાજીત 35 લાખ ચોરસ કિ.મી. અંદાજીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ખૂનનું દરેક કાર્ય સાપરાધ મનુષ્યવધ હોય છે. આ વિધાન.... ખોટું છે. આપેલ પૈકી એક પણ નહિ અંશતઃ સાચું છે. સાચું છે. ખોટું છે. આપેલ પૈકી એક પણ નહિ અંશતઃ સાચું છે. સાચું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કઈ સાલમાં પ્રોજેક્ટ ટાઈગર શરૂ કરવામાં આવ્યો હતો ? ઈ.સ.1972 ઈ.સ.1974 ઈ.સ.1970 ઈ.સ.1973 ઈ.સ.1972 ઈ.સ.1974 ઈ.સ.1970 ઈ.સ.1973 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 સીઆર.પી.સી.-1973 ની કલમ-167 મુજબ સામાન્ય સંજોગોમાં રિમાન્ડ કેટલા દિવસના માંગી શકાય ? 17 દિવસ 8 દિવસ 15 દિવસ 9 દિવસ 17 દિવસ 8 દિવસ 15 દિવસ 9 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP