Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી ક્યો પાક રવિ પાક નથી ? ઘઉં જવ શેરડી તમાકુ ઘઉં જવ શેરડી તમાકુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 રાજ્યોની સીમા નક્કી કરવાની સત્તા કોની પાસે હોય છે ? મુખ્યમંત્રી સંસદ વિધાનસભા વડાપ્રધાન મુખ્યમંત્રી સંસદ વિધાનસભા વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 એપલ મોબાઈલ ફોન બનાવતી અમેરિકાની એપલ કંપનીનું વડુમથક ક્યા શહેરમાં આવેલું છે ? કયુપર્ટિનો, લોસ એન્જલસ કયુપર્ટિનો, વોશિંગ્ટન કયુપર્ટિનો, કેલિફોર્નિયા કયુપર્ટિનો ન્યૂયોર્ક કયુપર્ટિનો, લોસ એન્જલસ કયુપર્ટિનો, વોશિંગ્ટન કયુપર્ટિનો, કેલિફોર્નિયા કયુપર્ટિનો ન્યૂયોર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 પારસીઓ ભારતમાં કયા દેશમાંથી આવ્યા હતા ? અફઘાનિસ્તાન ઈરાક ઈરાન ઈઝરાયેલ અફઘાનિસ્તાન ઈરાક ઈરાન ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 હોકી ટીમના 20 ખેલાડીઓની સરેરાશ ઉંમર 19 છે. જો તેમની ઉંમરમાં મેનેજરની ઉંમર ઉમેરવામાં આવે, તો તમામની સરેરાશ ઉંમર 20 થાય છે. તો મેનેજરની ઉંમર કેટલી હશે? 21 વર્ષ 31 વર્ષ 42 વર્ષ 40 વર્ષ 21 વર્ષ 31 વર્ષ 42 વર્ષ 40 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 રાજ્યસભાના પ્રથમ ઉપસભાપતિ કોણ હતા ? રાધાકૃષ્ણ સર્વપલ્લી કૃષ્ણામૂર્તિ રાવ રહેમાન ખાન વાયોલેટ આલ્વા રાધાકૃષ્ણ સર્વપલ્લી કૃષ્ણામૂર્તિ રાવ રહેમાન ખાન વાયોલેટ આલ્વા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP