Gujarat Police Constable Practice MCQ Part - 2 ‘હુમલા’ ના ગંભીર સ્વરૂપના કુલ કેટલા પ્રકારો છે ? 7 6 5 4 7 6 5 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 UNESCO દ્વારા સંયુક્ત રીતે“વિશ્વ વિરાસત યાદી”માં મુંબઈની કઈ બે બ્રિટિશકાલીન ઈમારતોને જાહેર કરી છે? વિક્ટોરિયન ગોથિક અને આર્ટડેકો આર્ટડેકો અને ચર્ચગેટ શિવાજી ટર્મિનલ સ્ટેશન તેમજ વિક્ટોરિયન ક્લોક વિક્ટોરિયન ક્લોક અને ચર્ચગેટ વિક્ટોરિયન ગોથિક અને આર્ટડેકો આર્ટડેકો અને ચર્ચગેટ શિવાજી ટર્મિનલ સ્ટેશન તેમજ વિક્ટોરિયન ક્લોક વિક્ટોરિયન ક્લોક અને ચર્ચગેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 રાજ્યની વિધાન પરિષદના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે ? 25 વર્ષ 30 વર્ષ 40 વર્ષ 35 વર્ષ 25 વર્ષ 30 વર્ષ 40 વર્ષ 35 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ક્યા બંધારણીય સુધારાને "નાનું બંધારણ" કહેવામાં આવે છે ? એક પણ નહી 73 મો સુધારો 52 મો સુધારો 42 મો સુધારો એક પણ નહી 73 મો સુધારો 52 મો સુધારો 42 મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 રૂ.6000નું 8 ટકા લેખે સાદાવ્યાજે 3 વર્ષનું વ્યાજમુદ્દલ જણાવો. 7140 7240 7340 7440 7140 7240 7340 7440 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 દુરસ્થિત કમ્પ્યુટર પરથી પોતાના કમ્પ્યુટરમાં ફાઇલની નકલ કરવાના કાર્યને શું કહે છે ? આપેલ પૈકી એક પણ નહીં સર્ચ અપલોડિંગ ડાઉનલોડિંગ આપેલ પૈકી એક પણ નહીં સર્ચ અપલોડિંગ ડાઉનલોડિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP