ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચે દર્શાવેલ કયા બે સ્થળોનું અંતર સૌથી વધારે છે ? સાપુતારાથી દ્વારકા વલસાડથી ભુજ કંડલાથી સાપુતારા ભુજથી દ્વારકા સાપુતારાથી દ્વારકા વલસાડથી ભુજ કંડલાથી સાપુતારા ભુજથી દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) મોલાસીસ કયા ઉદ્યોગની અગત્યની આડપેદાશ છે ? લોખંડ ખાંડ વનસ્પતિ તેલ ડેરી લોખંડ ખાંડ વનસ્પતિ તેલ ડેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સૂર્યમંદિર ક્યાં સ્થપાયેલું છે ? પાલીતાણા પાટણ જુનાગઢ મોઢેરા પાલીતાણા પાટણ જુનાગઢ મોઢેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના કિલ્લાઓ અને તેમના સ્થળને યોગ્ય રીતે ગોઠવો.1.) લખોટા ફોર્ટ A) સુરત2.) ઉપરકોટ ફોર્ટ B) મહેસાણા 3.) તારંગા ફોર્ટ C) જુનાગઢ4.) ઓલ્ડ ફોર્ટ D) જામનગર 1-C,2-B,3-A,4-D 1-A,2-D,3-C,4-B 1-B,2-A,3-D,4-C 1-D,2-C,3-B,4-A 1-C,2-B,3-A,4-D 1-A,2-D,3-C,4-B 1-B,2-A,3-D,4-C 1-D,2-C,3-B,4-A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કપાસના પાકનું મુખ્ય સંશોધન કેન્દ્ર નીચેના પૈકી ક્યા સ્થળે આવેલું છે ? સુરત જૂનાગઢ આણંદ નવસારી સુરત જૂનાગઢ આણંદ નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં ફ્લોરસ્પારના જથ્થા નીચેના પૈકી કયા સ્થળે મળી આવ્યા છે ? ઉપરના તમામ નૌતિટોકરી આંબાડુંગર ડુંગર ગામ ઉપરના તમામ નૌતિટોકરી આંબાડુંગર ડુંગર ગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP