કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ના નિર્દેશક (ડાયરેક્ટર) કોણ છે ? રોહિત શેટ્ટી પ્રકાશ ઝા સંજય લીલા ભણસાલી વિવેક અગ્નિહોત્રી રોહિત શેટ્ટી પ્રકાશ ઝા સંજય લીલા ભણસાલી વિવેક અગ્નિહોત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિશ્વ વન્યજીવ દિવસ (World Wildlife Day) ક્યારે મનાવાય છે ? 8 માર્ચ 7 માર્ચ 3 માર્ચ 10 માર્ચ 8 માર્ચ 7 માર્ચ 3 માર્ચ 10 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) એન.બીરેનસિંહે ક્યા રાજયના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ? પંજાબ ગોવા મણિપુર ઉત્તરાખંડ પંજાબ ગોવા મણિપુર ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ભારત ક્યા પાડોશી દેશ સાથે સંયુક્ત જળ વિકાસ સમિતિ બનાવવા અંગે સહમત થયું ? પાકિસ્તાન બાંગ્લાદેશ ચીન નેપાળ પાકિસ્તાન બાંગ્લાદેશ ચીન નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કેન્દ્રીય મત્સ્યપાલન મંત્રી પુરુષોતમ રૂપાલાએ ક્યા રાજ્યમાં 'સાગર પરિક્રમા’ની શરૂઆત કરી ? મહારાષ્ટ્ર કેરળ ગુજરાત આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ ગુજરાત આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે ક્યા દિવસે રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસ તરીકે મનાવવાની ઘોષણા કરી ? 5 ઓગસ્ટ 5 ઓક્ટોબર 4 ઓક્ટોબર 3 ઓક્ટોબર 5 ઓગસ્ટ 5 ઓક્ટોબર 4 ઓક્ટોબર 3 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP