કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ માઈક્રો ફાઈનાન્સ લેન્ડર્સ (ઋણદાતાઓ) માટે ફ્રેમવર્કની ઘોષણા કરી ? RBI SEBI NABARD એક પણ નહીં RBI SEBI NABARD એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ શહેરી સત્તામંડળોમાં પાયાની માળખાકીય સુવિધાઓ માટે અમલમાં મુકેલ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાને ક્યા વર્ષ સુધી લંબાવવામાં આવે છે ? વર્ષ 2024 વર્ષ 2025 વર્ષ 2026 વર્ષ 2030 વર્ષ 2024 વર્ષ 2025 વર્ષ 2026 વર્ષ 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ભારત ક્યા પાડોશી દેશ સાથે સંયુક્ત જળ વિકાસ સમિતિ બનાવવા અંગે સહમત થયું ? પાકિસ્તાન ચીન બાંગ્લાદેશ નેપાળ પાકિસ્તાન ચીન બાંગ્લાદેશ નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં યુદ્ધની તણાવગ્રસ્ત પરિસ્થિતિમાં સંપડાયેલા યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવા માટે ભારત સરકારે ક્યુ ઓપરેશન લૉન્ચ કર્યું છે ? ઓપરેશન ગરૂડ ઓપરેશન ગંગા ઓપરેશન જય હિન્દ ઓપરેશન યુક્રેન ઓપરેશન ગરૂડ ઓપરેશન ગંગા ઓપરેશન જય હિન્દ ઓપરેશન યુક્રેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) કતારમાં યોજાનારા FIFA વર્લ્ડકપ 2022માં સત્તાવાર સ્પોન્સરશિપ નોંધાવનારી પ્રથમ ભારતીય કંપની કઈ બની ? boAt BYJU'S WIPRO ઈન્ફોસિસ boAt BYJU'S WIPRO ઈન્ફોસિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ક્યો દેશ Relativistic Klystron Amplifier (RKA) વિકસિત કરી રહ્યો છે, જે અવકાશમાં ઉપગ્રહો નષ્ટ કરી શકે છે ? ફ્રાન્સ જાપાન ચીન રશિયા ફ્રાન્સ જાપાન ચીન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP