કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં મેનહિર તરીકે ઓળખાતો સફેદ રંગનો લોહ યુગનો પત્થર ક્યા રાજ્યમાંથી મળી આવ્યો ? મહારાષ્ટ્ર ગુજરાત તેલંગાણા રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત તેલંગાણા રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને વિશ્વ શ્રવણ દિવસ (3 માર્ચ) 2022ની થીમ : ટુ હીયર ફોર લાઈફ, લિસન વિથ કેર વિશ્વ વન્યજીવ દિવસ (3 માર્ચ) 2022ની થીમ : રિકવરિંગ કી સ્પીસીઝ ફોર ઈકોસિસ્ટમ રિસ્ટોરેશન આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને વિશ્વ શ્રવણ દિવસ (3 માર્ચ) 2022ની થીમ : ટુ હીયર ફોર લાઈફ, લિસન વિથ કેર વિશ્વ વન્યજીવ દિવસ (3 માર્ચ) 2022ની થીમ : રિકવરિંગ કી સ્પીસીઝ ફોર ઈકોસિસ્ટમ રિસ્ટોરેશન આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) દુર્લભ રોગ દિવસ ક્યારે મનાવાય છે ? 1 માર્ચ 15 માર્ચ 25 માર્ચ 28 માર્ચ 1 માર્ચ 15 માર્ચ 25 માર્ચ 28 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં Meity Startup Hubની સ્થાપના કરવામાં આવી તે ક્યા મંત્રાલય અંતર્ગત કાર્ય કરશે ? ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય MSME મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય MSME મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) 14મું ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનનું આયોજન ક્યા કરાયું હતું ? મુંબઈ ચેન્નાઈ ટોક્યો નવી દિલ્હી મુંબઈ ચેન્નાઈ ટોક્યો નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા આંતરરાષ્ટ્રીય સંગઠને એન્યુઅલ ફ્રન્ટિયર રિપોર્ટ 2022 જારી કર્યો, જેનું શીર્ષક Noise, Blazes and Mismatches' છે ? WHO UNEP UNICEF વર્લ્ડ બેંક WHO UNEP UNICEF વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP