Gujarat Police Constable Practice MCQ Part - 2 પારસીઓ ભારતમાં કયા દેશમાંથી આવ્યા હતા ? ઈઝરાયેલ અફઘાનિસ્તાન ઈરાન ઈરાક ઈઝરાયેલ અફઘાનિસ્તાન ઈરાન ઈરાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી કયુ સ્થાપત્ય શાહજહાં દ્વારા નિર્મિત નથી ? દિલ્હીનો લાલકિલ્લો જામા મસ્જિદ બીબી કા મકબરા મોતી મસ્જિદ દિલ્હીનો લાલકિલ્લો જામા મસ્જિદ બીબી કા મકબરા મોતી મસ્જિદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાત રાજય સરકાર દ્વારા ક્રિમિનલ પ્રોસિજર કોડ - 1973 ની કઇ ક્લમ હેઠળ અમદાવાદમાં જુલાઈ 2008માં થયેલ બોમ્બ વિસ્ફોટના આરોપીઓને જેલમાંથી બહાર કાઢવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ? ક્લમ-167 ક્લમ-267 ક્લમ-168 ક્લમ-268 ક્લમ-167 ક્લમ-267 ક્લમ-168 ક્લમ-268 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 1911ના દિલ્હી દરબારમાં બ્રિટનનાં કયા રાજા/રાણીએ ભાગ લીધો હતો ? જ્યોર્જ મેકટેફ એલીઝાબેથ ત્રીજા જ્યોર્જ પંચમ રાણી એલીઝાબેથ જ્યોર્જ મેકટેફ એલીઝાબેથ ત્રીજા જ્યોર્જ પંચમ રાણી એલીઝાબેથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ભારતનાં‘માસ્ટર ઓફ રોસ્ટર’ કોને કહેવામાં આવે છે ? દેશના રાષ્ટ્રપતિ દેશના વડાપ્રધાન ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા આપેલ પૈકી એક પણ નહીં દેશના રાષ્ટ્રપતિ દેશના વડાપ્રધાન ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 પુરુષ પોતાની પત્ની સાથે જાતીય સંભોગ કરે તો તે બળાત્કારનો ગુનો ત્યારે બને છે જ્યારે પત્નીની ઉંમર... 18 વર્ષથી ઓછી હોય. 15 વર્ષથી ઓછી હોય. 13 વર્ષથી ઓછી હોય. 16 વર્ષથી ઓછી હોય. 18 વર્ષથી ઓછી હોય. 15 વર્ષથી ઓછી હોય. 13 વર્ષથી ઓછી હોય. 16 વર્ષથી ઓછી હોય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP