Gujarat Police Constable Practice MCQ Part - 2 સોલંકી વંશ પછી કોનું શાસન સ્થપાયું ? ચાવડા વંશ ખીલજી વંશ વાઘેલા વંશ ગોહીલ વંશ ચાવડા વંશ ખીલજી વંશ વાઘેલા વંશ ગોહીલ વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ખિલાફત આંદોલન કોણે શરૂ કર્યુ હતું? દાદાભાઈ નવરોજીએ અલીભાઈઓએ મહાત્મા ગાંધીજીએ લોકમાન્ય ટિળકે દાદાભાઈ નવરોજીએ અલીભાઈઓએ મહાત્મા ગાંધીજીએ લોકમાન્ય ટિળકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 એસિડવર્ષા (Acid-rain) માં વરસાદમાં પાણી સાથે ક્યો એસિડ જમીન પર પડે છે ? એસેટીક એસિડ સલ્ફ્યુરિક એસિડ ઝિંક ક્લોરાઈડ હાઈડ્રોક્લોરિક એસિડ એસેટીક એસિડ સલ્ફ્યુરિક એસિડ ઝિંક ક્લોરાઈડ હાઈડ્રોક્લોરિક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 રિસાયકલ બીનમાંથી માહિતી પાછી કમ્પ્યુટરમાં લાવવા માટે કયો કમાન વપરાય છે ? Paste .PDF Restore Save Paste .PDF Restore Save ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતીય વાયુદળના SWAC અથવા તો 'South Western Air Command'નું વડુંમથક ભારતમાં કયાં આવેલું છે ? જામનગર ગાંધીનગર જયપુર જોધપુર જામનગર ગાંધીનગર જયપુર જોધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચે આપેલ તહેવારો અને તેની તિથી પૈકી કઈ જોડ અસંગત છે, તે જણાવો. વસંતપંચમી - મહાસુદ પાંચમ બુદ્ધ પૂર્ણિમાં - માગશર સુદ પૂનમ મહાશિવરાત્રી - મહા વદ તેરસ જન્માષ્ટમી - શ્રાવણ વદ આઠમ વસંતપંચમી - મહાસુદ પાંચમ બુદ્ધ પૂર્ણિમાં - માગશર સુદ પૂનમ મહાશિવરાત્રી - મહા વદ તેરસ જન્માષ્ટમી - શ્રાવણ વદ આઠમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP