Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઈટ ‘ચાંપાનેર’ કયા જિલ્લામાં સ્થિત છે ?

અમદાવાદ
અરવલ્લી
વડોદરા
પંચમહાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
જો 24 કારીગર 8 દિવસ કામ કરેતો તેઓને કુલ રૂપિયા 960ની કમાણી થાય છે. તેઓ પૈકી 12 કારીગરો તેજ દરે 12 દિવસ કામ કરેતો તેઓની કુલ કમાણી કેટલા રૂપિયા થાય ?

720
700
680
800

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ખૂનનું દરેક કાર્ય સાપરાધ મનુષ્યવધ હોય છે. આ વિધાન....

આપેલ પૈકી એક પણ નહિ
અંશતઃ સાચું છે.
સાચું છે.
ખોટું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP