Gujarat Police Constable Practice MCQ Part - 2 ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ કયાં આવેલ છે ? જામનગર ભાવનગર પોરબંદર ગાંધીનગર જામનગર ભાવનગર પોરબંદર ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ખૂનનું દરેક કાર્ય સાપરાધ મનુષ્યવધ હોય છે. આ વિધાન.... સાચું છે. આપેલ પૈકી એક પણ નહિ અંશતઃ સાચું છે. ખોટું છે. સાચું છે. આપેલ પૈકી એક પણ નહિ અંશતઃ સાચું છે. ખોટું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નર્મદા અને તાપીની વચ્ચે કઈ પર્વત શ્રેણી આવેલ છે ? આરાસુર ગિરનાર સહ્યાદ્રી સાતપુડા આરાસુર ગિરનાર સહ્યાદ્રી સાતપુડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ડભોઇના કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું હતું ? વિસલદેવ વાધેલા સિદ્ધરાજ જયસિંહ ત્રિભુવનપાળ કર્ણદેવ વાધેલા વિસલદેવ વાધેલા સિદ્ધરાજ જયસિંહ ત્રિભુવનપાળ કર્ણદેવ વાધેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 રવિ એ અમનના પિતાની બહેનનો દીકરો છે. સાહિલ એ દિવ્યાનો દીકરો છે કે જે ગૌરવની માતા અને અમનની દાદીમા છે. અશોક રવિના નાના છે. દિવ્યા અશોકની પત્ની છે, તો રવિ દિવ્યા સાથે કયા સંબંધથી જોડાયેલ હશે ? બહેન દોહિત્ર પિતરાઈ ભાઈ કાકા બહેન દોહિત્ર પિતરાઈ ભાઈ કાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ અધિવેશનમાં કુલ કેટલા સભ્યોએ ભાગ લીધો હતો ? 82 સભ્યો 92 સભ્યો 72 સભ્યો 78 સભ્યો 82 સભ્યો 92 સભ્યો 72 સભ્યો 78 સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP