Gujarat Police Constable Practice MCQ Part - 2 ઘાંસનુ અધ્યયન કરતી વિજ્ઞાનની શાખાને શું કહે છે ? ગ્રાસોલોજી એગ્રોસ્ટોલોજી હીસ્ટોલોજી ઓડોન્ટોગ્રાફી ગ્રાસોલોજી એગ્રોસ્ટોલોજી હીસ્ટોલોજી ઓડોન્ટોગ્રાફી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નેફોન ક્યા અંગ સાથે સંકળાયેલ છે ? ફેફસા હૃદય કિડની જઠર ફેફસા હૃદય કિડની જઠર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતના સાહિત્યકારોને તેમની રચિત કૃતિ સાથે સરખાવો. (P) કિશનસિંહ ચાવડા (Q)જયશંકર સુંદરી (R)ચુનિલાલ મડિયા (S) કાકા કાલેલકર (1) અમાસના તારા (2) થોડા આંસુ થોડા ફૂલ (3) હિમાલયનો પ્રવાસ (4) લીલુડી ધરતી P - 3, Q - 4, R - 1, S - 2 P - 4, Q - 1, R - 3, S - 2 P - 1, Q - 2, R - 4, S - 3 P - 1, Q - 3, R - 2, S - 4 P - 3, Q - 4, R - 1, S - 2 P - 4, Q - 1, R - 3, S - 2 P - 1, Q - 2, R - 4, S - 3 P - 1, Q - 3, R - 2, S - 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 વર્ષ 2017/18 દરમિયાન વિદેશી વડાપ્રધાનોની ભારતયાત્રા સંદર્ભે યોગ્ય કાળક્રમવાળો વિકલ્પ પસંદ કરો ?(1) બેંન્જમિન નેત્યાનાડુ(2) ઇમેન્યુઅલ મેર્કોન (3) હસન રુહાની (4) વ્લાદિમિર પુતિન 1, 3, 2, 4 4, 2, 3, 1 4, 3, 2, 1 1, 2, 3, 4 1, 3, 2, 4 4, 2, 3, 1 4, 3, 2, 1 1, 2, 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ન્યુમોનિયા શેનાથી થતો રોગ છે ? બેક્ટેરિયાથી વાઈરસથી ફૂગથી ઈન્ફેકશનથી બેક્ટેરિયાથી વાઈરસથી ફૂગથી ઈન્ફેકશનથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 વિશ્વ સ્વાસ્થ્ય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 7 મી મે 7 મી એપ્રિલ 7 મી જૂન 7 મી જુલાઇ 7 મી મે 7 મી એપ્રિલ 7 મી જૂન 7 મી જુલાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP