Gujarat Police Constable Practice MCQ Part - 2 કરન્ટ પ્રેઝેન્ટેશનમાં નવી સ્લાઈડ ઉમેરવામા કઈ શોર્ટકટ કી નો ઉપયોગ કરવામાં આવે છે ? Ctrl+N Ctrl+M Ctrl+B Ctrl+G Ctrl+N Ctrl+M Ctrl+B Ctrl+G ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની સ્થાનિક હકૂમત કોણ નક્કી કરી શકે ? હાઈકોર્ટ જિલ્લા મેજિસ્ટ્રેટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ રાજ્ય સરકાર હાઈકોર્ટ જિલ્લા મેજિસ્ટ્રેટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ રાજ્ય સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 CRPC કલમ-154(1) હેઠળ ભારતીય ફોજદારી ધારાની કલમ-354, 354-બી તથા કલમ-376, 376-એ, 376-બી, 376-સી, 376-ડી હેઠળના શિક્ષાપાત્ર ગુના હેઠળની માહિતી નોંધવામાં રાજ્ય સેવક નિષ્ફળ રહે તો, કઈ કલમ હેઠળ ગુનો બને છે ? કલમ-166-ડી કલમ-166-સી કલમ-166-એ કલમ-166-બી કલમ-166-ડી કલમ-166-સી કલમ-166-એ કલમ-166-બી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 અમદાવાદમાં આવેલો ભદ્રનો કિલ્લો કોણે બંધાવ્યો હતો ? અકબર બૈરામખાન અમીર ખુશરો સુલતાન અહેમદશાહ અકબર બૈરામખાન અમીર ખુશરો સુલતાન અહેમદશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ક્રિ.પ્રો.કોડ અંતર્ગત કલમ-220માં શેને લગતી જોગવાઈ કરવામાંઆવી છે? એક કરતા વધારે ગુનાની સુનાવણી તપાસ અને સુનવણી હુકમ દસ્તાવેજ શોધી લાવવાનો હુકમ બે વિકલ્પો અંગેની જોગવાઈ એક કરતા વધારે ગુનાની સુનાવણી તપાસ અને સુનવણી હુકમ દસ્તાવેજ શોધી લાવવાનો હુકમ બે વિકલ્પો અંગેની જોગવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતનું ક્યું રેલવેસ્ટેશન ભારતનું ત્રીજું સૌથી સુંદર રેલવેસ્ટેશન બન્યુ ? ગાંધીધામ વડોદરા સુરત અમદાવાદ ગાંધીધામ વડોદરા સુરત અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP