Gujarat Police Constable Practice MCQ Part - 2
પુરાવા તરીકે નીચેના પૈકી કઈ બાબત કોર્ટમાં ગ્રાહ્ય છે ?

પોલીસ સમક્ષનું નિવેદન
આપેલ તમામ
મેજીસ્ટ્રેટ સમક્ષનું નિવેદન
આરોપીની કબૂલાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ઘાંસનુ અધ્યયન કરતી વિજ્ઞાનની શાખાને શું કહે છે ?

ઓડોન્ટોગ્રાફી
ગ્રાસોલોજી
એગ્રોસ્ટોલોજી
હીસ્ટોલોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP