Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ કયારથી શરૂ થયો ? 13 મે 1963 1 મે 1961 1 એપ્રિલ 1963 1 મે 1963 13 મે 1963 1 મે 1961 1 એપ્રિલ 1963 1 મે 1963 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ‘કાલાન્ત કવિ’ તરીકે જાણીતા બાલશંકર કંથારીયાનું શિખરિણી છંદમાં લખાયેલ આત્મલક્ષી કાવ્ય કયું છે ? મારી હૃદયવિણા કાલાંત નાટક કવિલોક કલપંત કવિ મારી હૃદયવિણા કાલાંત નાટક કવિલોક કલપંત કવિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 પીવાના પાણીમાં શું મેળવવાથી દાંત પડતા નથી ? બ્રોમાઈડ આયોડાઈન ફ્લોરાઈડ ક્લોરાઈડ બ્રોમાઈડ આયોડાઈન ફ્લોરાઈડ ક્લોરાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતમાં મનોવિજ્ઞાનનો વિષય સૌપ્રથમ કઈ યુનિર્વસિટિ માં સામેલ થયો ? કોલકતા દિલ્હી ગુજરાત બિહાર કોલકતા દિલ્હી ગુજરાત બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 પ્રખ્યાત 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ની આધારશિલા (શિલાન્યાસ) કોણે રાખી હતી ? શ્રી આનંદીબેન પટેલ શ્રી વિજયભાઈ મોદી શ્રી એ.પી.જે અબ્દુલ કલામ શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી આનંદીબેન પટેલ શ્રી વિજયભાઈ મોદી શ્રી એ.પી.જે અબ્દુલ કલામ શ્રી નરેન્દ્રભાઈ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ બંધારણના કયા ભાગમાં કરેલો છે ? ભાગ 4 ભાગ 2 ભાગ 3 ભાગ 1 ભાગ 4 ભાગ 2 ભાગ 3 ભાગ 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP